Browsing Tag

હાર્દિક પટેલ

પ્રવીણ તોગડિયા કયા માર્ગે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક મા.સ. ગોલવલકરે તેમના દેહત્યાગના થોડા મહિનાઓ પહેલાં સંઘના પદાધિકારીઓ અને પ્રચારકો સમક્ષ આપેલા સારગર્ભિત પ્રવચન (આ પ્રવચન વિજય હી વિજય હૈ તરીકે ખ્યાત છે) પછીની પ્રશ્નોત્તરી દરમિયાન એક પ્રશ્નના…

ડો. પ્રવીણ તોગડિયાના પ્રકરણે અનેક સવાલો સર્જયા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા કલાકો સુધી ગુમ થયા અને રાત્રે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા તે ઘટનાક્રમ ચોંકાવનારો હતો. રહસ્યના તાણાવાણા સર્જતી આ ઘટના અને ત્યાર બાદ ડૉ. તોગડિયાએ હૉસ્પિટલમાંથી આપેલાં બયાને અનેક…

‘આંદોલનકારી ત્રિપુટી’ સફળ કે નિષ્ફળ?

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતાં પણ આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ચર્ચાઓ વધુ થઈ હતી. ત્યારે અહીં સીધી કે આડકતરી રીતે કોંગ્રેસના સમર્થનમાં રહેલા ત્રણેય નેતાઓની ગુજરાત…

સૌરાષ્ટ્રમાં પાટીદાર પરીબળે ભાજપની બાજી બગાડી

સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ કહેવાય છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ગઢનાં કાંગરા ખર્યા છે. વિધાનસભાની આ ચૂંટણી સમયે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંને સૌરાષ્ટ્રમાંથી આવતા હોવા છતાં આ પ્રદેશને સાચવી ન શકયા જે ભાજપ માટે બેશક આત્મમંથનનો વિષય છે.…

ભાજપના સાંકડા વિજયનું  મૂલ્યાંકન ઓછું આંકવાની જરૃર નથી

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં સાંપડેલી સફળતાની તુલનામાં આ ચૂંટણીઓમાં ભાજપને સાંપડેલી થોડી ઓછી સફળતાનું જે એવું મૂલ્યાંકન થઇ રહ્યું છે કે ભાજપની જીતમાં હાર છે અને કૉન્ગ્રેસની હારમાં જીત છે તે પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન નથી. તો જ્યારે…