Browsing Tag

નરેન્દ્ર મોદી.

વ્હાલા વિદ્યાર્થીઓ… લિખિતંગ… વડાપ્રધાન

વડાપ્રધાન લખે છે કે તણાવ રહિત પરીક્ષા અને આંકડાઓથી વધુ જ્ઞાનને મહત્ત્વ અપાય, આ વિષય પર દેશમાં ચર્ચા થાય, નવાં સમાધાન મળે, એ જ આ પુસ્તકનો ઉદ્દેશ છે. આપણા બાળકોનું બાળપણ હસતું-રમતું અને તણાવ રહિત બને અને તેમનું બાળપણ સતત ભવિષ્યની ચિંતા હેઠળ…

સત્તાની પ્યાસે એમને નિરંકુશ બનાવ્યા

એકકાળે ૫૬ની છાતી લઈને ફરતા ફાયરબ્રાન્ડ નેતા એકાએક પોતાને એન્કાઉન્ટરની બીક બતાવી રડી પડે છે. એક સમયે દેશના લઘુમતી સામે સભામાં ભારે કટુ વચનો ઉચ્ચારતા તેઓ એકાએક કેન્દ્રની ભાજપ સરકારને હિન્દુ વિરોધી ગણાવી દે છે. આ ડૉ. પ્રવીણ તોગડિયાને થયું છે…

ભાજપના સાંકડા વિજયનું  મૂલ્યાંકન ઓછું આંકવાની જરૃર નથી

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં સાંપડેલી સફળતાની તુલનામાં આ ચૂંટણીઓમાં ભાજપને સાંપડેલી થોડી ઓછી સફળતાનું જે એવું મૂલ્યાંકન થઇ રહ્યું છે કે ભાજપની જીતમાં હાર છે અને કૉન્ગ્રેસની હારમાં જીત છે તે પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન નથી. તો જ્યારે…