Browsing Tag

કે.કે. મેનન

કચ્છિયતની ખુશ્બૂ કચ્છની પીડા રજૂ કરતી ફિલ્મ ‘ધાડ’

કચ્છના મેઘાણી ગણાતા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. જયંત ખત્રીની વાર્તા 'ધાડ' પરથી બનેલી ફિલ્મ કચ્છી પરિવેશ, કચ્છની પીડા, કચ્છના વિષમ હવામાનનો પરિચય કરાવે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નથી. તેમાંથી કચ્છ પ્રદેશ, કચ્છી માડું અને કચ્છિયતની ખુશ્બૂ…