Browsing Tag

ઇસ્ટ ઇન્ડિયા કંપની

૨૦૦ વર્ષ પહેલા કંપની સરકારે અમદાવાદનો કબ્જો લીધો ત્યારે…

અંગ્રેજ હકૂમત પછી જે યુગ મંડાયો તેને આપણે અર્વાચીન યુગનું નામ આપીએ તો અમદાવાદમાં અર્વાચીન યુગ આજથી ઠીક ૨૦૦ વર્ષ પહેલા મંડાયો હતો. કેમકે ડિસેમ્બર ૧૮૧૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગાયકવાડ પાસેથી અમદાવાદનો કબજો મેળવ્યો હતો. આજથી ૨૦૦ વર્ષ પહેલાં…