તાપસી જેટલી જ ગ્લેમરસ છે તેની બહેન શગુન પન્નુ

તાપસી પન્નુની બહેન શગુન પન્નુ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે, તેનું કારણ તેની ગ્લેમરસ તસવીરો છે.

‘બેબી’, ‘પિંક’, ‘નામ શબાના’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તાપસી તેની નાની બહેન શગુનની ખૂબ જ નજીક છે. તે શગુનને લઇને પોઝિટિવ પણ છે.

ફિલ્મી દુનિયામાં તેની એન્ટ્રી પર પણ તેણે કહ્યું કે નાના ભાઇ-બહેન માટે તે સરળ બની જાય છે કે તે ખુદને ઇન્ડસ્ટ્રીનો ભાગ સમજે, કેમ કે મોટાંએ તે લડાઇ પહેલાં જ લડી લીધી હોય છે.

તેણે એમ પણ કહ્યું કે મારી બહેન એક્ટિંગમાં આવવાનું કહેશે તો હું તેને ના નહીં કહું.

તેમ છતાં, શગૂન પ્રસિદ્ધિથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેના Instagram પરની મોહક ફોટોઝ તે સાબિત કરે છે કે તે કોઈ દીવા કરતાં ઓછી નથી.

 

You might also like