સ્વચ્છ ભારત સેસ અમલી, રેલવે, હવાઇ મુસાફરી, હોટલ બિલ થયું મોંઘુ

નવી દિલ્હી :  આજથી દેશભરમાં સ્વચ્છ ભારત સેસ લાગુ કરવામાં આવ્યો છે. બધી સેવાઓ પર સ્વચ્છ ભારત સેસ 0.5 ટકા આપવો પડશે. જેના કારણે રેલવે ટિકિટ, ફોન બિલ, સિનેમા ટિકિટ, હોટલમાં જમવાનું સહિત અનેક સેવાઓ મોંઘી થશે. જે લોકોએ નવેમ્બર પહેલા રેલવે અથવા પ્લેનની ટિકિટ  બુક કરાવી હશે તેમની ટિકિટ પર જૂના દરે જ સર્વિસ ટેક્સ વસૂલ કરવામાં આવશે. સ્વચ્છ ભારત સેસ પર પણ સર્વિસ ટેક્સની જેમ જ એબેટમેન્ટ છૂટના નિયમો લાગુ થશે.

You might also like