વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અમદાવાદની મુલાકાતે, મહિલા ટાઉન હોલ કાર્યક્રમમાં ભાગ લેશે

કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આજે અમદાવાદના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. સુષમા સ્વરાજ ભાજપ દ્વારા યોજવામાં આવેલ મહિલા ટાઉન હોલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સુષમા સ્વરાજ મહિલા ટાઉન હોલ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહેશે.

You might also like