બટાકાનો રસ બનાવી પીવાથી થશે અનેક ફાયદા

બટાકાનું શાક, પરાઠા તો ઘરમાં બનતા જ હશે પરંતુ અત્યાર સુધીમાં ઘરે કયારેય બટાકાનું જ્યૂસ નિકાળ્યો છે? જો નહીં તો જાણો બટાકાનો રસથી થતાં ફાયદાઓ અંગેની જાણકારી. બટાકાનો જ્યૂસ વિટામિન બી, સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ફોસફોરસ અને કોપરથી ભરપૂર હોય છે.

તો ચાલો જણાવીએ બટાકાનો રસ પીવાથી કેટલા ફાયદાઓ છે…
– રોજ ભૂખ્યા પેટે બટાકાનો રસ પીવાથી ગેસની સમસ્યમાંથી રાહત મળે છે
– બટકાનો રસ ઇમ્યૂન પાવરને મજબૂત બનાવે છે.
– બટાકાનો રસ હાડકાના દર્દમાં આરામદાયક છે.
– અલ્સરના રોગમાં બટાકાનો રસ પીવાથી ફાયદો થાય છે.
– બટાકાનો રસ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.
– કબજિયાતની પરેશાનીમાં મદદગાર બને છે.
– બટાકાના રસને રોજ પીવાથી શરીરીમાં એનર્જી મળે છે.
– બટાકાનો રસ પીવાથી કેન્સરમાં રાહત મળે છે અને કિડની સારી રીતે કામ કરે છે
– બટાકાના રસને દહી સાથે મિક્સ કરીને લગાવાથી શરીરની ત્વચા ચમકદાર બને છે.

કેવી રીતે બને છે બટાકાનો રસ…
– સૌથી પહેલા બધા બટકાને સારી રીતે પાણીથી સાફ કરી નાંખો.
– હવે તેની છાલ ઉતારી નાંખો અને ત્યારબાદ છીણીનાંખો
– છીણી નાંખેલા બટાકાને એક સુતરાઉ કાપડમાં બાંધી વાસણમાં નિચોડી નાંખો
નોંધ : તમે મિક્સર અથવા જયૂસરમાં પણ બનાવી શકો છો.

You might also like