સુપ્રિમ કોર્ટે દાઉદની 7 સંપત્તિ જપ્ત કરવાનો કર્યો આદેશ

સુપ્રિમ કોર્ટે દાઉદની 7 સંપત્તિ જપ્ત કરવાનો કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દાઉદ ઇબ્રાહિમ ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે. મુંબઇ હુમલાનો માસ્ટો માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ ભારત આવવા તૈયાર હોવાની વાત પણ થોડા સમય પહેલા આવી હતી

You might also like