માં બનવા મુદ્દે સની લિયોનેએ કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઇ : સની લિયોનને ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રી માનવામાં આવે છે. બોલિવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ક્યુટ બેબીજનાં પેરેન્ટ બની ચુક્યા છે. બોલિવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પેરેન્ટ્સ બની ચુક્યા છે. હાલમાં જ સની પણ આ તમામથી ઇન્સપાયર થઇને માં બનવા અંગે વિચારી રહી છે. સની હાલનાં દિવસોમાં એમ.વીટીનાં શો સ્પિટવિલા મુદ્દે શૂટિંગમાં વ્યસ્ત છે.

1

એક ઇન્ટરવ્યુમાં તેનું કહેવું છે કે તે શારીરિક રીતે બાળક પેદા કરવા માટે યોગ્ય સમય નથી. સનીનું કહેવું છે કે એટલું કામ થવા છતા હજી આ મુદ્દે સંમત નથી પરંતુ આ સાથે જ સનીએ તેમ પણ કહ્યું કે કોણ જાણે છે. થોડા દિવસોમાં જ મારૂ એક બાળક થાય અને તેને જોઇને તમામ લોકો પરેશાન થઇ જાય. સુત્રો અનુસાર સનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મને આ અંગે હજી સુધી કોઇ જ ભાળ મળી નથી કે હું ક્યારે માં બનીશ.

2

આ સમયે મારી પાસે ખુબ જ કામ છે પરંતુ વાત જો બેબીની કરીએ તો આ બધુ જ ભગવાનનાં હાથમાં છે. તેમનાં ચમત્કારો અંગે કોઇ જાણતું જ નથી કે આપણાં જીવનમાં ક્યારે શું થઇ જાય. નોંધનીય છે કે સની 20 જાન્યુઆરી, 2011માં ડેનિયલ બીબર સાથે લગ્ન કર્યા હતા. સની ટુંક જ સમયમાં બાદશાહોમાં જોવા મળશે.

3

You might also like