સુનીલે જૂતાંનો નંબર કેમ બતાવ્યો?

સુનીલ ગ્રોવરે ગઈ કાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો ફોટો અપલોડ કર્યો છે, જેના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ અા ફોટાને લોકો કપિલ શર્મા સાથે જોડીને જોઈ રહ્યા છે. અા ફોટામાં સુનીલ ગ્રોવરનો ચહેરો ફોકસમાં છે અને તેનાં જૂતાં બ્લેર છે અને તેના પર સુનીલે કેપ્શન લખ્યું છે ‘જૂતે કા નંબર હૈ યુઅેસ ૧૦’. અામ તો અાનો સીધી રીતે કોઈ અર્થ નીકળતો નથી, પરંતુ કેટલાક લોકો કપિલ શર્મા સાથે થયેલા વિવાદ સાથે તેને જોડી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like