પ્રેગ્નન્સીમાં સુગર વધુ માત્રામાં લેવાથી બાળકોમાં અસ્થમાનું રિસ્ક વધી શકે

જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ સુગરવાળી ચીજો ડાયટમાં લેતી હોય તેમના સંતાનોને એલર્જી અને એલર્જિક અસ્થમા થવાનું જોખમ વધી જાય છે. બ્રિટનના સંશોધકોએ તેમના અભ્યાસમાં નોંધ્યું કે જે મમ્મીઓ ડાયટમાં ફ્રૂટ જ્યૂસ અને સુગરવાળા પીણાં લેતી હોય તેમના બાળકોને એલર્જી થવાનું જોખમ ૩૮ ટકા વધી જાય છે. ૧૯૯૦ની સાલમાં માતા બનેલી લગભગ ૯ હજાર મહિલાઓ અને તેમના સંતાનોની હેલ્થનો ડેટા તપાસવામાં અાવ્યો.
http://sambhaavnews.com/

You might also like