શુગર વધુ ખાશો તો ત્વચા ઘરડી થાય, પણ લગાડો તો યંગ થશો

રખાંડ અને વધુપડતી ગળી ચીજોને સફેદ ઝેર માનવામાં અાવે છે, પણ નિષ્ણાતો કહે છે કે શુગર તમને યંગ અને ગુડલુકિંગ બનાવી શકે છે. અાટલું વાંચીને તમે ખાંડ કાવા પર મંડી ન પડતા, કેમ કે શુગર ખાવાથી નહીં, ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે. શુગર એ એન્ટિ-એજિંગ પ્રોપર્ટી ધરાવે છે, પણ એ માત્ર બાહ્ય એપ્લિકેશનથી જ ફાયદો કરે છે. ત્વચાને સાફ કરીને શુગર લગાવવામાં અાવે તો એનાથી ત્વચા પરની ડ્રાય અને ડેડ સ્કિનના કોષો દૂર થાય છે. એમાં મોઈશ્ચરનું પ્રમાણ સુધરે છે અને કરચલીઓ ઘટીને ટાઈટનેસ વધે છે. શુગર ઘસવા કે અપ્લાય કરવાથી ત્વચા પરનો ગ્લો ખીલે છે અને ડાર્ક સ્કિનના પેચ લાંબા ગાળે ઘટે છે.

You might also like