સુંદર અને સ્ટાઈલિસ્ટ છે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે

728_90

તમે શાહરૂખ ખાનની પુત્રી સુહાના અને સૈફ અલી ખાનની પુત્રી સારાની સુંદર તસવીરો જોઈ હશે, પરંતુ સ્ટાઈલ અને ફેશનની બાબતમાં અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ કંઈ કમ નથી.

ચંકી પાંડેની પુત્રીને જોઈ ફિલ્મ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તો એટલે સુધી કહી દીધું કે, ‘અનન્યા ચંકી પાંડેની પુત્રી લાગતી નથી. તેનો ડીએનએ ટેસ્ટ કરાવો.’ અનન્યા પાંડે વેસ્ટર્ન અને ટ્રેડીશનલ એમ બંને ફોટોગ્રાફસમાં સારી દેખાઈ રહી છે. અનન્યા મેકઅપ વગર પણ સેલ્ફી લેવાનો આગ્રહ રાખે છે અને એમાં પણ તે સુંદર દેખાય છે.

You might also like
728_90