સ્ટાઇલિશ લુક ઓફિસમાં બનાવશે સારી ઇમેજ

ઓફિસમાં પ્રબાવસાળી દેખાવવા અને બીજા લોકો પર સારો પ્રભાવ પાડવા માટે તમારા સ્ટાઇલિશ અને ડ્રેસની મહત્વની ભૂમિકા રહે છે. એટલા માટે તમારે હંમેશા ફિસમાં એવા ડ્રેસ પહેરીને જવું જોઇએ, જેનાથી તમે તમારી જાતને આત્મવિશ્વાસથી ભરીને મહેસૂસ કરો છો. તો આ સરળ અને પ્રભાવી ઉપાય તમે ઓફિસમાં કંઇક અલગ અને અનોખી દેખાશો.

મેકઅપ- કેટલાક વ્યવસાયો જેમ કે હોસ્પિટાલિટીમાં વધારે મેકઅપની જરૂર પડે છે તો મેડિકલ જેવા વ્યવસાયમાં હલ્કો અથવા બિલકુલ મેકઅપની જરૂરિયાત પડતી નથી. તમારા વ્યવસ્યના પ્રકારને સમજો અને અવા મેકઅપની પસંદગી કરોજેો તમારા વ્યવસ્યને અનૂકુળ હોય. પરંતુ તેમ છતા તમે આંખોમાં મેકઅપ કરીને મહત્વપૂર્ણ બનાવી શકો છો.

એસેસરિઝ- જો તમારી ઓફિસમાં યૂનિફોર્મની સાથે એસેસરીઝ પહેરવા પર કોઇ પ્રતિબંધ નથી તો તમે વિવિધ એસેસરિઝ સાથે પ્રયોગ કરી શકો છો. વિવધ પ્રકારની એસેસરીઝ અને હલ્કા આભૂષણ પહેરો જે પહેલી નજરમાં બધાનું ધ્યાન આકર્ષિત કરે.

ડિઝાઇનર બેગ્સ એક અલગ પ્રકારની બેગનું સ્થાન કોઇ લઇ શકે નહીં. આ વાતથી કોઇ ફરક પડે નહી કે તમારા ઓફિસનો યૂનિફોર્મ કેટલો ફીકો છેજો તમે એક સ્ટાઇલિશ બેગ પસંદ કરી શકો છો તો પણ તમે અલગ અને આકર્ષક દેખાઇ શકો છો. જો તમે પૈસાદાર છો તો કંઇક અલગ ડિઝાઇ વાળા ઓફિસની બેગ્સ પસંદ કરો.

You might also like