સારી રીતે અભ્યાસ કરવા રનિંગ એક્સર્સાઈઝ કરો

પરીક્ષા નજીકમાં હોય ત્યારે એકાગ્ર થઈને અભ્યાસમાં ધ્યાન પરોવવાનું હોય અને મગજ સુસ્તી અનુભવતું હોય તો તેવા સમયે દોડવા નીકળી પડો. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું કહેવું છે કે જ્યારે તમારે એલર્ટનેસ સાથે ભણવાનું હોય ત્યારે સમય કાઢીને થોડીક મિનિટો દોડવાનું રાખશો તો મગજ સ્ફુર્તિમય બનશે. પરીક્ષા સમયે રિલેક્સ થવા કોમ્પ્યુટર ગેમ રવાના બદલે રનિંગ જેવી એક્સર્સાઈઝ કરશો તો માઈન્ડ અને બોડી બંને રિફ્રેશ થશે અને ભણવામાં પણ એકાગ્રતા વધશે.

You might also like