રમતિયાળ બનશો તો સ્ટ્રેસ તમારા જીવનમાંથી દૂર ભાગી જશે

કેટલાક લોકો અાખી દુનિયાની ચિંતાઓ માથે લઈને ફરતાં હોય છે. અાવા લોકોને રમતિયાળ બનવાની સૂચના અાપવામાં અાવે તો પણ તેમને પસંદ પડતું નથી. જર્મનીના સંશોધકોનું કહેવું છે કે રમતિયાળપણાથી સ્ટ્રેસ ભગાડી શકાય છે. રમતિયાળપણુ એટલે વધુ લોકો સાથે હળોમળો, વાંધા વચકા પાડવાના બદલે દરેક વ્યક્તિ સાથે સહમત થાવ, નવા નવા અનુભવો લેવા તૈયાર રહો, ઈમોશનલી બેલેન્સ્ડ રહો અા બધુ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટી શકે છે.
http://sambhaavnews.com/

You might also like