પેટ મોટું હોય તેટલું હાર્ટ ડિસીઝનું જોખમ વધુ

કેટલાક લોકો એવું માને છે કે ઓવર ઓલ વેઈટ વધુ નથી પરંતુ માત્ર પેટ ફુલેલુ છે તો તે હેલ્ધી ગણાય, પરંતુ જે વ્યક્તિનું માત્ર પેટ ફુલેલુ હોય તેવી વ્યક્તિઓને હાર્ટ ડિસિઝનું જોખમ અતિ મેદસ્વી વ્યક્તિઓ જેટલું જ હોય છે. પેટનો ઘેરાવો નોર્મલ કરતાં દસ સે.મી. જેટલો વધારે હોય છે. તેનાથી ૨૯ ટકા જેટલું હાર્ટ ફેલ્યોરનું જોખમ વધે છે. સંશોધકોએ ૪ લાખ દર્દીઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કર્યા બાદ અા તારણ તારવ્યું છે. જો બોડી માસ્કઈન્ડેક્સ એબનોર્મલ હોય તો સૌથી વધુ અસર હાર્ટ પર થાય છે.

You might also like