પેટમાં સારા બેક્ટેરિયા નાખીને વજન ઘટાડી શકાશે

વજન કોઈપણ રીતે ઘટતું ન હોય તો તે માટે મેટાબોલિઝમ જવાબદાર છે. નિષ્ણાતો હવે એ નિષ્કર્સ પર અાવી ગયા છે કે પેટમાં સારા બેક્ટેરિયાનો જથ્થો ઓછો થાય ત્યારે પાચન ખોરવાય છે અને ખોરાકમાંથી એનરજીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા પણ બગડે છે. સંશોધકોનું કહેવું છે કે પેટમાં સારા બેક્ટેરિયા પેદા કરવાની પદ્ધતિ વિકસાવવામાં અાવે તો વેટલોસ કરવાનું જાતે જ સરળ બની જશે. રિસર્ચરોએ સારા બેક્ટેરિયા કઈ રીતે પેટમાં દાખલ કરવા તે માટે પ્રયોગો પણ કર્યા છે.

You might also like