ધર્મશાલામાં જીત માટે યોજના તૈયાર કરીશુંઃ સ્મિથ

રાંચીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ગઈ કાલે ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહ્યા બાદ કહ્યું કે તેઓ ધર્મશાલામાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ઉત્સાહિત છે. સ્મિથને જ્યારે ધર્મશાલામાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ”ચોથી ટેસ્ટ ટીમ માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે, જે આ શ્રેણીનો વિજેતા નક્કી કરશે. હું એના માટે બહુ જ ઉત્સાહિત છું. અમે જીત માટે અમારી યોજના તૈયાર કરીશું.”
http://sambhaavnews.com/

You might also like