આ વૈજ્ઞાનિકે કરી ભવિષ્યવાણી, આટલા વર્ષો બાદ જીવતો નહીં રહે વ્યક્તિ

દુનિયાના જાણીતા ભૌતિક વિજ્ઞાની સ્ટીફેન હોકિંગે આગાહી કરી છે કે ધરતી પર માણસ એક હજાર વર્ષ બાદ જીવતો રહેશે નહીં. એટલા માટે એમને રહેવા લાયક બીજા ગ્રહની શોધ કરવી પડશે. હોકિંગે કહ્યું, ‘મને લાગતું નથી કે આપણે બીજા ગ્રહને શોધ્યા વગર એક હજાર વર્ષ વધારે જીવીત રહી શકીશું.’ તેમણે ભવિષ્યનો આ ભયંકર ફોટો બ્રહ્માંડ અમે માનવની ઉત્પતિ વિષ્ય પર વ્યાખ્યાન દરમિયાન રજૂ કર્યો હતો.

75 વર્ષીય પ્રોફેસરે કહ્યું કે, છેલ્લા 50 વર્ષમાં બ્રહ્માંડનો ફોટો ઘણો બદલાઇ ગયો છે. મને ખુશી છે કે જો મેં થોડું પણ યોગદાન આપ્યું છે. હકીકતમાં આપણે માત્ર માનવીય સ્વભાવના મૂળભૂત કણો છે. આપણે એ નિયમોને સમજવા નીક છીએ જેનાથી આપણે અને બ્રહ્માંડ સંચાલિત થઇએ છીએ. હોકિંગનું એવું અનુમાન છે કે મંગળ ગ્રહ પર માનવીને રહેવા લાયક વસ્તી આગળના 100 વર્ષોમાં પણ બની શકશે નહીં. એનો મતલબ એવો થયો કે એના માટે એમને વધારે ગંભીર થવું પડશે.

You might also like