સશસ્ત્ર સીમા દળમાં SI, ASI, Head Constableની 872 જગ્યા, 35 હજાર છે પગાર

નવી દિલ્હી :  SSB એટલે કે સશસ્ત્ર સીમા દળમાં ઘણી જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. આ જગ્યા સબ-ઇન્સપેકટર, આસિ. સબ-ઇન્સપેકટર અને હેડ હોન્સ્ટેબલ માટે છે.

કુલ જગ્યા :  872

જગ્યાનું નામ :

સબ-ઇન્સપેકટર (કમ્યુનિકેશન) – 16

આસિસ્ટેન્ટ સબ ઇન્સપેકટર – 110

હેડ કોન્સેટેબલ (કમ્યુનિકેશન) – 746

યોગ્યતા :

સબ-ઇન્સપેકટર – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઇલેકટ્રોનિકસ અથવાટેલિકોમ્યુનિકેશન અથવાસાયન્સ (ફિજીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ)માંડિગ્રી સાથે પાસ

આસિસ્ટન્ટ સબ-ઇન્સપેકટર – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી 10મી પાસની સાથે ઇલેકટ્રોનિકસ્ અથવા ટેલીકોમ્યુનિકેશનમાં ડિપ્લોમાં ફિજીકસ્, કેમેસ્ટ્રી અથવા મેથ્સ સાથે 12મું પાસ

હેડ કોન્સ્ટેબલ : 10મી પાસની સાથે ઇલેકટ્રોનિકસમાં સર્ટિફિકેટ કોર્સ કરેલહોવો જરૂરી અથવા ફિજિક્સ,કેમેસ્ટ્રી અને મેથ્સમાં 12મી પાસ

ઉંમર :

સબ ઇન્સપેક્ટર – 18થી 25 વર્ષની વચ્ચે

આસિ. સબ-ઇન્સપેકટર – 18 થી 25 વર્ષની વચ્ચે

હેડ કોન્સ્ટેબલ – 18થી 23 વર્ષની વચ્ચે

પગાર :

સબ ઇન્સપેકટર – 35,400 પ્રતિ માસ

આસિ. સબ-ઇન્સપેકટર – 29,200 પ્રતિ માસ

હેડ કોન્સ્ટેબલ – 25,500 પ્રતિમાસ

સિલેકશન પ્રક્રિયા : ફિજીકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ, ડોક્યૂમેન્ટ ચેકીંગ તેમજ લેખિત પરીક્ષાના આધારે

કેવી રીતે કરશો અરજી : સબ ઇન્સપેકટર અને હેડ કોન્સ્ટેબલ માટે એપ્લિકેશન ફોર્મ ભરી આ સરનામે મોકલો –

Inspector General,

Frontier HQ SSB,

Ganiadeoil, Ranikhet,

District : Almora (UK) Pin- 263645

આસિસ્ટન્ટ સબ-ઇન્સપેકટર જગ્યા માટે અહીં અરજી કરો

Inspector General, Frontier HQ SSB

Guwahati, House No. 345,

Nikita Complex, G.S. Road,

Khanapara, PO/PS : Khanapara,

Distrct : Kamrup, GUwahati (Assam) Pin – 781022

You might also like