શ્રીદેવીના મોત પર ઉઠી રહ્યાં છે અનેક સવાલ, બોલિવુડ વહેંચાયું બે ભાગમાં…

બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીના નિધન બાદ તેનો પાર્થિવ દેહ આજે મુંબઇ લાવવામાં આવશે. શ્રીદેવીના મોતથી તમામને આઘાત લાગ્યો છે. શ્રીદેવીના મોત પર કટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યાં છે. શ્રીદેવીને હાર્ટની કોઇ સમસ્યા નહતી જેને કારણે તેના નિધન પર સવાલ ઉઠી રહ્યાં છે. આ સવાલો પર બોલિવૂડના કેટલાક સ્ટાર્સ ભડકી ગયા છે.

આ સાથે જ બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે. એકતા કપૂરે ટ્વિટર પર લખ્યુ, ખરાબ લોકો, એમ માનો કે લગભગ 1 ટકા લોકો આવા હોય છે જેમણે હાર્ટની કોઇ સમસ્યા ન હોવા છતા તેમને પણ કાર્ડિઆક અરેસ્ટ આવે છે. આ નસીબ હતું, ન કે જેમ ખરાબ ભાવના ધરાવતા લોકો અફવા ફેલાવી રહ્યાં છે.

સેલીના જેટલીએ લખ્યુ, જો તમે પણ મારી જેમ શ્રીદેવીના ફેન છો તો કૃપણા તેમની મોત પર અટકળો લગાવવાનું બંધ કરો, કારણ કે આ સમયે દુખમાં ડુબેલા તેમના પરિવાર સાથે મનમાની હશે. લેખિકા મધુ કિશ્વરે શ્રીદેવીના નિધનને તેની ડાયટિંગ અને સાઇઝ ઝીરો મેળવવા માટે કરવામાં આવેલ ટ્રીટમેન્ટને તેની સાથે જોડીને જોયુ.

મધુ કિશ્વરે લખ્યુ છે કે.. અંતે શ્રીદેવીના નિધને મને દુખી કરી દીધી, શું તેનું કોઇ લેવા દેવા તેની સીરિયલ ડાયટિંગ સાથે સાઇઝ ઝીરો અને યુવાન બનાવી રાખવા માટે કરવામાં આવેલ ટ્રીટમેન્ટથી તો નથીને જેની પર બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્’ર ભડકી ગઇ હતી અને તેને સોશિયલ મીડિયા પર તેનું ટ્વીટ રી ટ્વીટ કરતા તેને શ્રીદેવીના નિધન પર થોડુ સંવેદનશીલ થવાની સલાહ આપી હતી.

એકતા કપૂરે ટ્વિટર પર લખ્યુ, ખરાબ લોકો, એમ માનો કે લગભગ 1 ટકા લોકો આવા હોય છે જેમણે હાર્ટની કોઇ સમસ્યા ન હોવા છતા તેમને પણ કાર્ડિઆક અરેસ્ટ આવે છે. આ નસીબ હતું, ન કે જેમ ખરાબ ભાવના ધરાવતા લોકો અફવા ફેલાવી રહ્યાં છે બીજી તરફ અભિનેત્રી સેલીના જેટલીએ લખ્યુ, જો તમે પણ મારી જેમ શ્રીદેવીના ફેન છો તો કૃપણા તેમની મોત પર અટકળો લગાવવાનું બંધ કરો, કારણ કે આ સમયે દુખમાં ડુબેલા તેમના પરિવાર સાથે મનમાની હશે.

લેખિકા મધુ કિશ્વરે શ્રીદેવીના નિધનને તેની ડાયટિંગ અને સાઇઝ ઝીરો મેળવવા માટે કરવામાં આવેલ ટ્રીટમેન્ટને તેની સાથે જોડીને જોયુ. મધુ કિશ્વરે શ્રીદેવીના નિધન પર લખ્યુ, અંતે હુનરમંદ એક્ટ્રેસ શ્રીદેવીના નિધને મને દુખી કરી દીધી, શું તેનું કોઇ લેવા દેવા તેની સીરિયલ ડાયટિંગ સાથે સાઇઝ ઝીરો અને યુવાન બનાવી રાખવા માટે કરવામાં આવેલ ટ્રીટમેન્ટથી તો નથીને જેની પર બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ભડકી ગઇ હતી અને તેને સોશિયલ મીડિયા પર તેનું ટ્વીટ રી ટ્વીટ કરતા તેને શ્રીદેવીના નિધન પર થોડુ સંવેદનશીલ થવાની સલાહ આપી હતી.

You might also like