શ્રીદેવીના અંતિમ દર્શન માટે કરિના-માધુરી-તબ્બુ-એશ્વર્યા સહિતના સેલિબ્રિટીઝ પહોંચ્યા

શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે મુંબઈમાં સ્પોર્ટ્સ ક્લબમાં મૂકવામાં આવ્યો છે, જ્યાં શ્રીદેવીના પરિવારજનોની સાથે સિલેબ્રિટીઝ પહોંચવા લાગ્યા છે. એશ્વર્યા રાય, જયા બચ્ચન, કરિના કપૂર, અજય દેવગણ, સંજય કપૂર, ફરાહ ખાન, જયાપ્રદા સહિતના કલાકારો પહોંચ્યા હતા. હેમા માલિની પણ પોતાની પુત્રી ઈશા સાથે પહોંચી હતી. શ્રીદેવીનો સાવકો પુત્ર અર્જુન કપૂર પણ છેલ્લી ઘડીમાં પિતાની સાથે જ રહ્યો હતો.


અજય દેવગણ-કાજોલ પણ પહોંચ્યા…


તનુજા અને તનીષા પણ પહોંચ્યા…


અરબાઝ ખાન પણ પહોંચ્યો…

હેમા માલિની પુત્રી ઈશા સાથે, કરિશ્મા તન્ના અને રાખી સાવંત…

સુષ્મિતા સેન પણ પહોંચી….


જયા બચ્ચન પુત્રવધૂ એશ્વર્યા અને પુત્રી શ્વેતા સાથે…

You might also like