ડેનિમ લૂકમાં કોફી પીવા પહોંચી મીરા કપૂર, દેખાયું બેબી બમ્પ

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોમવારે તેના મિત્રો સાથે કોફી પીવા માટે એક કાફેમાં ગઈ હતી. ત્યાં તેણે ડેનિમના વન પીસમાં જોવા મળી હતી. આ કપડામાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાતું હતું.

આ શાહિદ અને મીરાનું બીજું બાળક છે.

મીરાએ ઓગસ્ટ 2016માં તેની મોટી પુત્રીને જન્મ આપ્યો હતો.

જુલાઈ 2015માં, શાહિદે મીરા સાથે લગ્ન કર્યા હતા.

થોડા મહિના પહેલા, શાહિદ અને મીરાએ તેમના Instagram પર મીરા ગર્ભવતી હેવાની જાહેરાત કરી હતી.

હાલમાં શાહિદ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ સિવાય શાહિદ પાસે ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક પણ છે.

You might also like