બિલાડીઓની ફાઈવસ્ટાર હોટલમાં સ્પા અને ડેટિંગ સર્વિસ પણ ચાલે છે

ક્વાલાલંપુરમાં અાવેલા ડેમનસેરામાં સ્પેશિયલ બિલાડીઓ માટેની ફાઈવસ્ટાર હોટલ અાવેલી છે. કેટઝોનિયા નામની અા હોટલમાં ચાર અલગ અલગ કેટેગરીના રૂમ છે. જેમાં સૌથી લકઝુરિયસ છે. વેરી ઈમ્પોર્ટન્ટ કેટ રૂમ. તેમાં એક નાનકડું પ્લેગ્રાઉન્ડ, ત્રણ અારામદાયક બેડ અને ૨૪ કલાક અમુક તાપમાન જાળવી રાખતું ટેમ્પ્રેચર કન્ટ્રોલ પણ છે. અહીં બિલાડીઓને સ્વાદિસ્ત ભોજન અપાય છે. અહીં તેમના માટેની ડેટિંગ સર્વિસ પણ ચાલુ છે. બિલાડીના માલિકો તે માટે નાણા ચુકવે છે.

http://sambhaavnews.com/

You might also like