ટેસ્ટના ત્રીજા જ દિવસે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને ૦૦ વિકેટે હરાવી દીધું

વેલિંગ્ટનઃ પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં આજે ત્રીજા દિવસે જ ન્યૂઝીલેન્ડને ૦૦ વિકેટે પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૨૬૮ રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૩૫૯ રન બનાવી મહત્ત્વપૂર્ણ સાબિત થયેલી ૯૧ રનની સરસાઈ હાંસલ કરી હતી, પરંતુ બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજના બોલિંગ તરખાટ (છ વિકેટ) સામે ન્યૂઝીલેન્ડના બીજા દાવનો વાવટો માત્ર ૧૭૧ રનમાં જ સમેટાઈ જતાં દ. આફ્રિકને મેચ જીતી લેવા માટે સાવ આસાન એવું ૮૧ રનનું લક્ષ્ય મળ્યું હતું. આ લક્ષ્ય હાંસલ કરીને દ. આફ્રિકાએ ૦૦ વિકેટે ન્યૂઝીલેન્ડને હરાવી દીધું હતું.
ન્યૂઝીલેન્ડઃ પ્રથમ દાવઃ ૨૬૮ રન
દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવઃ ૩૫૯ રન
ન્યૂઝીલેન્ડ બીજો દાવઃ
લાથમ કો. ડુમિની બો. મોર્કલ ૦૬
જીત રાવલ સ્ટં. ડીકોક બો. મહારાજ ૮૦
વિલિયમ્સન કો. ડીકોક બો. મોર્કલ ૦૧
બ્રૂમ કો. ડીકોક બો. મોર્કલ ૨૦
નિકોલ્સ બો. મહારાજ ૦૭
નીશામ કો. ડુ પ્લેસિસ બો. મહારાજ ૦૪
વોટલિંગ કો. ડુમિનીબો. મહારાજ ૨૯
ગ્રાન્ડહોમ બો. મહારાજ ૦૦
સાઉથી કો. ડુમિની બો. મહારાજ ૦૪
જીતન પટેલ કો. ડીકોક બો. રબાડા ૦૦
વેગનર અણનમ ૦૪
વધારાના ૧૬
કુલ (ઓલઆઉટ) ૧૭૧
દક્ષિણ આફ્રિકા બીજો દાવઃ
કૂક કો. નીશામ બો. સાઉથી ૧૧
એલ્ગર અણનમ ૧૦
આમલા અણનમ ૦૦
કુલ (એક વિકેટે) ૨૧
http://sambhaavnews.com/

You might also like