Categories: Sports

ક્રિકેટર્સ સુધી પહોંચી ‘સોનમ ગુપ્તાની બેવફાઈ’

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સોશિયલ મીડિયા દ્વારા સમાચારોમાં આવેલી ‘સોનમ ગુપ્તા’ હવે ક્રિકેટના મેદાન પર પણ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા વારંવાર એક સવાલ પૂછી રહ્યો હતો કે શું સોનમ ગુપ્તા બેવફા છે?

સૌથી પહેલાં આકાશે ડીન જોન્સને સવાલ કર્યો કે, ‘શું ‘સોનમ ગુપ્તા’ બેવફા છે?’ આ અંગે જોન્સનું કહેવું હતું કે, ”હું આ અંગે કંઈ જાણતો નથી. હું ફક્ત ક્રિકેટ અંગે જાણું છું. આકાશે આ જ સવાલ કિરણ મોરેને પણ કર્યો. આ અંગે કિરણનું કહેવું હતું કે, ”હું નથી જાણતો કે સોનમ ગુપ્તા કોણ છે.”

ત્યાર બાદ લક્ષ્મણને પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો હતો. લક્ષ્મણે જે જવાબ આપ્યો એ બહુ જ જોરદાર હતો. લક્ષ્મણે કહ્યું, ”મને વિશ્વાસ છે કે સોનમ ગુપ્તા બેવફા છે, કારણ કે આ વાત આકાશ કહી રહ્યો છે. આકાશ હંમેશાં સાચું જ કહે છે. આથી સોનમ ગુપ્તા બેવફા જ છે.” આ સવાલ પર કપિલનો જવાબ હતો કે, ”મને નથી લાગતું કે સોનમ ગુપ્તા બેવફા હોઈ શકે.” આ ઘટના કોમેન્ટરી બોક્સના ચેન્જિંગ રૂમની હતી, જેને આકાશે વીડિયોમાં કેદ કરીને પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે.
visit : www.sambhaavnews.com

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

5 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

5 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

5 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

5 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

5 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

6 hours ago