સેક્સ કરતાં પહેલાં કાંઇક આ રીતનો આહાર લો, તો થશે ફાયદો

જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરવા તૈયાર છો. પરંતુ શું તેના પહેલાં તમે કાંઇ ખાધુ છે? જો ના તો, તેનાથી તમને વધારે નબળાઇ આવી શકે છે. જો તમે આજે રાત્રે પાર્ટનર સાથે સેક્સ કરવા માંગો છો. તો આ વસ્તુઓ ભોજનમાં લો. જેનાથી તમારા શરીરને તાકાત મળશે, સાથે જ ફાયદો પણ થશે.

જે દિવસે સેક્સ કરવાનું મન થાય ત્યારે આછા વઘાર વાડી દાળ અને રોટલીનું સેવન કરવું. બની શકે તો બપોરે દહીં અને રોટલી ખાવી. પણ એ વાતનું ધ્યાન રાખવું કે રાત્રે દહીંનું સેવન બીલકુલ ન કરવું જોઇએ. ગોળ ખાધા પછી પાચનક્રિયા ઝડપી બને છે. તેથી જ જ્યારે પણ ખાવાનું ખાવ ત્યારે ગોળ ચોક્કસથી ભોજનમાં લેવો.

સેક્સ માણતા પહેલાં જો તમને દેશી ગાયનું દૂધ મળી જાય તો પછી તમારી બધી જ મુશ્કેલી ગાયબ થઇ જશે. દૂધ એક સર્વોત્તમ આહાર છે. જેના પીવાથી તમારી નબળાઇ દૂર થઇ જશે. જો મહિલાઓની વાત કરીએ તો  તેમણે સેક્સ પહેલાં ચોકલેટ ખાવી જોઇએ, કારણકે ચોકલેટ ઉત્તેજના વધારવા માટે મદદરૂપ થશે.

You might also like