શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ ઘણું બધુ છે કરવાલાયક

શું તમે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરત જ સૂઇ જાવ છો? તો ના કરશો આવું. કારણ કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ કરવા લાયક ઘણું બધું છે. ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ મોટાભાગે પુરુષો સૂઇ જતા હોય છે. પરંતુ મહિલાઓને તે પસંદ હોતું નથી. શારીરિક સંબંધ બાદ પણ મહિલાઓને પુરુષોને ચોંટી રહેવાની ઇચ્છાઓ હોય છે. ચલો આજે અમે તમને જણાવીએ કેટલીક એવી ટ્રિક્સ જેનાથી તમે શારીરિક સંબંધમાં વધારે મજા માણી શકો.

સેક્સ પછી સુઈ જવું કે પળોને એન્જોય કરવી, સેક્સ પછી શું કરવું? સેક્સ લાઈફમાં એક્ટીવ એવા દરેક સ્ત્રી પુરુષને આ સવાલ સતાવતો જ હશે. જો કે એક સાયકોલોજીસ્ટે આ બાબત પર સંશોધન કર્યા છે. તેમણે તાજેતરમાં ૪૫૬ લોકોના અનુભવો, સેક્સ પછીની ઉત્કંઠા અને તેઓ તેમના સંબંધો અંગે શું માને છે તે અંગેનો અભ્યાસ કર્યો હતો. જેમાં પણ ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. પરંતુ આ તારણોના આધારે સમસ્યાનું સોલ્યુશન પણ તૈયાર કરવામાં આવ્યું છે.

હળવેથી પાર્ટનરને સ્પર્શવું
શારીરિક સંબંધ બાદ તરત સૂઇ જવાના લીધે તમારા પાર્ટનરના શરીર પર સ્પર્શ કરો. એને હગ કરીને સૂઇ જાવ.

ડર્ટી ટોક
વ્યક્તિએ સારું કામ કર્યું છે તે કોઈ તેને જણાવે તો તેને ઘણો આનંદ થાય છે. અને આગામી સમયમાં પણ તે ઘણી મદદરૂપ સાબિત થાય છે. ત્યારે ડર્ટી ટોક બેસ્ટ વે છે. જો તમને ખ્યાલ ન આવે કે ક્યાંથી શરૂ કરવું તો ખાલી તમે તમારા પાર્ટનરને જણાવો કે એણે શું કર્યું જે બાદ તમે શારીરિક સંબંધને વધુ એન્જોય કરવા લાગ્યા.

સાથે હોટ શાવર લો
શારીરિક સંબંધ બાદ તમારા પાર્ટનરને શાવર માટે રેડી કરો. અને બંને સાથે શાવર લો.

http://sambhaavnews.com/

You might also like