પહેલાં ક્યારે પણ નહીં સાંભળી હોય સેક્સ સાથે જોડાયેલી આ વાતો

સેક્સ દરેકના જીવનમાં મહત્વનો હિસ્સો છે. ત્યારે આજે અમે સેક્સ સાથે જોડાયેલી એવી વાતો તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહ્યાં છીએ કે જે તમે ક્યારે પણ સાંભળી નહી હોય.

મહિલાઓ માસિક ધર્મમાં હોય છે ત્યારે અને તેના પહેલા કરતા વધારે ચરમ સુખની અનુભુતી કરતી હોય છે. તેનું મુખ્ય કારણ પેલ્વિક વિસ્તારમાં થનારો રક્ત સ્ત્રાવ છે.

ગર્ભાવસ્થા અંગે એવી માન્યતા છે કે આ દરમ્યાન મહિલાઓને ખૂબ જ ઓછી સેક્સ ઇચ્છા થાય છે. પરંતુ એવું નથી. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓની સેક્સ ઇચ્છા વધી જાય છે અથવા તો સ્થિર થઇ જાય છે.

પુરૂષોને મહિલાઓ લાલ રંગના કપડાંમાં ખૂબ જ આકર્ષિત લાગે છે.

સેક્સની બાબlમાં મહિલાઓ પુરૂષો કરતાં વધારે કાલ્પનિક હોય છે. તેનાથી તેમને સંતુષ્ટી સાથે સંબંધોને મધુર બનાવવાની તક પ્રાપ્ત થાય છે.

સપ્તાહમાં બેથી ત્રણ વખત સેક્સ કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

પુરૂષ દર સાત સેકન્ડે સેક્સ અંગે વિચારે છે.

યુવતીઓની બેડરૂમ બાદ સેક્સ કરવાની સૌથી પસંદગીની જગ્યા કાર છે.

બર્થ કંટ્રોલ પિલ્સ વાપરનારી મહિલાઓમાં સેક્સ ઉત્તેજનામાં ખૂબ જ ઉણપ જોવા મળે છે.

visit: sambhaavnews.com

You might also like