માતાના કબાટમાંથી કપડા ચોરી કરવા માટે છે સોહા!

મુંબઇ: અભિનેત્રી સોહા અલી ખાને કહ્યું કે, તે પોતાની માતા શર્મિલા ટોગોરના કબાટમાંથી થોડીક વસ્તુઓ ચોરી કરવા માગે છે. સોહાએ કહ્યું કે, તેની માતાના કબાટમાં એવી અનેક વસ્તુઓ છે જેને તે ચોરી કરવા માગે છે જેમકે 1960ના દશકાના બોલ-બેટમ પેન્ટ્સ.

સોહાએ કહ્યું કે, સારું છે કે આપણા ચપ્પલનો આકાર એક જેવો છે. આટલું જ નહીં મારી મમ્મી પાસે સુંદર શાલ અને સાડી પણ છે જે કેટલાયે વર્ષો પહેલાંની છે.

સોહાએ કહ્યું હતું કે, દરેક મહિલા સાડીમાં સુંદર જ દેખાય છે. તેણે કહ્યું કે મને કાનના ઝુમ્મર ખુબ જ પસંદ છે. આ સુંદર આભુષણોમાંના એક છે જે ખરેખર તમને પારંપારિક લુક આપે છે.

You might also like