બિગ બોસની આ એક્ટ્રેસ તેના પતિની હકિકત જાણી પડી ભોંઠી

મોટાભાગે પોતાના નિવેદનો, વીડિયો અને ફોટાથી વિવાદોમાં રહેનારી સોફિયા હયાતે ગત વર્ષે એપ્રિલમાં ઇન્ટીરીયર ડિઝાઇનર વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કર્યા હતા. થોડાક દિવસ અગાઉ સોફિયાએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે એ માં બનવાની છે. હવે એના સંબંધોમાં એક વળાંક આવ્યો છે.

સોફિયા હયાતે 10 વર્ષ નાના પતિને યૂકે વાળા ઘરથી બહાર નિકાળી દીધો છે. આટલું જ નહીં એને એક વેબાસાઇટ સાથે વાત કરતી વખતે એવું પણ કહ્યું કે એ પોતાના બાળકને ગુમાવી બેઠી છે. પતિ માટે સોફિયાએ કહ્યું, ‘એ એક શેતાન હતો અને એક ચોર પણ.’

સોફિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં પતિ વ્લાદની બધી સચ્ચાઇઓ જણાવી છે. એમને કહ્યું, ‘એને કહ્યું કે તે એક ઇન્ટીરીયર ડિઝાઇનર છે અને મહેલો ડિઝાઇન કર્યા છે. એ ખોટું બોલ્યો છે. એ દેવામાં ડૂબેલો હતો. સોફિયાએ કહ્યું એ મને પ્રેમ કરે છે પરંતુ તે જૂઠ્ઠો નિકળ્યો. મે એનો બધો ખર્ચ ઊઠાવ્યો હતો જેમ કે એના બિલ મેં ભર્યા હતા, એના ખાવાના અને કપડાં પર પણ મેં પૈસા ખર્ચ કર્યા હતા. પરંતુ એને એ બધું જોઇતું હતું જે મારી પાસે હતું. હું જ્યારે એને મળી હતી ત્યારે તે એક દુકાનમાં કામ કરતો હતો. પરંતુ મે એની ચિંતા ના કરી અને એને પ્રેમ કર્યો. દરેક માણલે મને સમજાવ્યું કે આવા માણસ સાથે લગ્ન ના કર જેની પાસે ઘર કે ના પૈસા હોય.’

 

You said you were an interior designer who designed palaces…YOU LIED…infact..you were in debt..You said you loved me..YOU LIED..love does not lie or steal..I paid for our sacred Union..I paid for the bills and I paid for our food and clothes..and yet..you wanted to steal more…you wanted everything I had…I met you..you were working in a shop..but I did not care..I still loved you. Everybody warned me not to be with someone who had no home or money..but..I did not listen..I believed in love..but you proved me wrong. So I pushed you out of my home and my life… I have learnt a lesson..that I will never be with anyone again who is not my equal. Who does not give back….He who is honoured to stand by my side…will be my equal..will inspire..create..love and know no darkness. I allowed my light to shine through you..now you will stay in the darkness that you are. The devil came to me disguised with the face of an angel..and tried to rape me of all that I am..but the sacred Mother is the All and can see the wrong. My power is truth, love and the love for my creation..for all that is good comes from me. There is one creator..Mother..Mata..Sekhmet..Allah Maa..Mary..and one power…LOVE. Anything else..ceases to exist. Now.

A post shared by Sofia Hayat (@sofiahayat) on

મેં કોઇનું સાંભળ્યું નહીં. એને હું ખોટી સાબિત થઈ છું. એટલા માટે મે એને મારા ઘર અને મારી જીંદગીથી નિકાળી દીધો છે. હવે હું એવા કોઇ વ્યક્તિ સાથે નહીં રહું જે મારી બરબરીનો ના હોય.

સોફિયાએ આ પોસ્ટમાં આખી સ્ટોરી કહી દીધી હતી. એક વર્ષમાં સોફિયા અને એનો પતિ વ્લાદ અલગ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે થોડાક સમય પહેલા સોફિયાએ પોતાના હનીમૂનનો વીડિયો લાઇવ કર્યો હતો.

You might also like