સોશિયલ મીડિયાના કારણે ટીનેજર્સની ઊંઘ બગડી રહી છે

દર પાંચમાંથી એક ટીનેજર મેસેજ ચેક કરવા અને જવાબો અાપવા માટે રાત્રે જાગે છે. અા કારણે દિવસ દરમિયાન તેમને ઊંઘ અાવ્યા કરે છે. બ્રિટનના સંશોધકો કહે છે કે રાતના સમયે સોશિયાલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પ્રમાણ વધી ગયું છે. અાંકડા મુજબ છોકરાઓ કરતા છોકરીઓમાં તેનું પ્રમાણ વધુ છે. અભ્યાસમાં પ્રત્યેક પાંચમાંથી એક ટીનેજર્સ ઓલમોસ્ટ હંમેશાં સોશિયલ મીડિયા પર લોકઓન થયા રહે છે. રોજ રાત્રે સોશિયલ મીડિયામાં ચેટિંગ માટે જાગી જતાં તેમજ સવારે નિયમિત ન ઉઠતાં ટીનેજર્સ સ્કૂલમાં પણ થાકેલા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like