પોતાના શરીરની ચરબીમાંથી બનાવેલો સાબુ એક્સ બોયફ્રેન્ડને મોકલ્યો

ચીનના ઝેંગઝોઉ શહેરમાં રહેતી એક યુવતીએ પોતાના એક્સ બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે પોતાના શરીરની ચરબીમાંથી સાબુ બનાવીને ભેટમાં મોકલ્યો. સિઓ નામના અા યુવતી જાડી હતી તેવું કહીને તેનો બોયફ્રેન્ડ તેની સાથે ચિટિંગ કરી ગયો. અા યુવતીને અા વાતે ખૂબ લાગી અાવ્યું. તેણે શરીરની ચરબી દૂર કરવાની સર્જરી કરાવી. લાઈપોસક્શન દ્વારા તેણે પોતાના શરીરની ચરબી કઢાવી તેમાંથી સાબુ બનાવડાવ્યો અને પોતાને જાડી કહેનાર એક્સ બોયફ્રેન્ડને ગિફ્ટમાં મોકલી અાપ્યો.

You might also like