નસકોરાં બોલાવતાં બાળકો ભણવામાં નબળાં હોઈ શકે

જે બાળકને પુરતી ઊંઘ ન મળે અથવા તો ઊંઘતી વખતે તેના મગજને પૂરતો અારામ ન મળે તેમની વિચારવાની ક્ષમતા પર માઠી અસર પડે છે. રાતના સમયે ઊંઘ અપૂરતી રહી જતી હોવાથી બાળકો થાકી જાય છે. ઊંઘ પુરી ન થાય અને ખલેલવાળી ઊંઘ મળે તેનું સૌથી પહેલું લક્ષણ છે નસકોરા બોલવા. અા અાદત જો નિયમિત હોય તો બાળકોને એકાગ્રતા જાળવવામાં અને નવું શીખવામાં મુશ્કેલી પડે છે. નિયમિત નસકોરા બોલવાના કારણે શ્વાસનળીના પેસેજમાં અવરોધ હોય જે સ્લીમ એપનિયા ડિસઓર્ડર તરીકે ઓળખાય છે.

You might also like