ના હોય! આ ટી-શર્ટને પહેરનારા કોઇ દિવસ મૃત્યુ નથી આવતું

વૈજ્ઞાનિકોએ એક એવી ટીશર્ટ બનાવી છે જેને પહેર્યા બાદ માણસ જલ્દી મરશે નહીં. શ્વાસ અને હૃદયને લગતી બીમારીઓ પણ ઓછી થશે. આ સ્માર્ટ ટીશર્ટને ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવી છે જે ‘બ્રીધિંગ રેટ’ મોનિટર કરે છે અને પહેનારા લોકોની દરેક એક શ્વાસ કાઉન્ટ કરે છે. આ ટી-શર્ટને કેનેડાની એક યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવી છે. એની વધારે ખાસિયતો જાણીને તમે હેરાન થશો.

કેવી રીતે કામ કરે છે આ સ્માર્ટ ટી-શર્ટ
આ ટીશર્ટ પર અંદરની બાજુ એક સિલ્વરની પરત ચઢેલી હોય છે અને બહારથી એને ઓપ્ટિકલ ફાઇબરથી કોટ કરવામાં આવી છે. આ યૂનિવર્સિટીના એક પ્રોફેસરએ કહ્યું કે આ ટીશર્ટને પહેરનારા જ્યારે શ્વાસ લે છે તો ટીશર્ટમાં લાગેલા ઓપ્ટિકલ ફાઇવર્સમાં એક સિગ્નલ જાય છે જે છાતીના આકારને વધારી દે છે, જેનાથી પૂરા ચેસ્ટની એક્સરસાઇઝ એક ઉચિત ઢંગથી થઇ જાય છે.

ટી-શર્ટમાં લાગે છે એન્ટીના
વૈજ્ઞાનિકો માટે આ એક મોટી શોધ છે, આ ટીશર્ટમાં લાગેલું એન્ટીના ખૂબ જ સેન્સિટીવ હોય છે જેનાથી શ્વાસ લેવાની ઝડપ અને ધબકારાની ગતિને સરળતાથી કંટ્રોલ અને મોનિટર કરી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like