જોખમ લેનારા વ્યક્તિઓ વધુ સ્માર્ટ હોય છે

જોખમી કહેવાય એવી એક્ટિવિટી કરવામાં તમે થ્રીલ અનુભવતા હો તો માંજો કે તમે સ્માર્ટ છો. જોખમ લેવામાં ડર લાગતો હોય તેવી વ્યક્તિમાં મગજના ચેતાતંતુમાં કંઈક ગરબડ હોય છે. ફિનલેન્ડની યુનિવર્સિટીના સંશોધકોએ ૧૮-૧૯ વર્ષના યુવાનો પર સંશોધન કરી તેમાં તારણ બહાર અાવ્યું છે કે જે લોકો જોખમ લેતા અચકાતા નથી તેમનું મગજ ક્યાંક વધારે ઉત્તેજિત થાય છે અને પરિણામે તેમનું ન્યુરલ નેટવર્ક વધુ વિકસીત બને છે. જે સરવાળે તેમને સ્માર્ટ બનાવે છે. જોખમ લેતા લોકોના મગજમાં વ્હાઈટ મેટરનું પ્રમાણ પણ વધારે હોય છે.
http://sambhaavnews.com/

You might also like