સ્માર્ટફોન એપથી હવે વિદ્યાર્થીઓનું ગણિત પણ સુધરશે

મુંબઈ: સ્માર્ટફોન હવે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર લાવ્યું છે. ભારતીય મૂળના અમેરિકન એન્જિનિયરે અાર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ એપ તૈયાર કરી છે. સોક્રેટિસ નામની સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરેલી એપમાં વિદ્યાર્થીઓ જે તે સવાલનો ફોટો પાડીને તેનો જવાબ કેવી રીતે અાપવો તે શીખી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે. સોક્રેટિસના મુખ્ય એન્જિનિયરનું કહેવું છે કે અા એપની મદદથી વિદ્યાર્થીઓ ગણિતના કોયડા જાતે ઉકેલી શકે છે. સ્ટેપ બાય સ્ટેપ તેનું સોલ્યુશન પણ સમજી શકે છે.

http://sambhaavnews.com/

You might also like