શું તમે પાર્ટનરને લપેટાઇને સુવો છો? જોણો તેનો ખાસ મતલબ

જેવી રીતે વ્યક્તિના ચાલવાની રીત, વાતચીત કરવાનો અંદાજ તમારી પર્સનાલિટી અંગે જણાવે છે. તેવી જ રીતે પાર્ટનર સાથે સુવાની રીત તમારી લવ લાઇફ કેવી છે તે બતાવે છે.

સ્પૂનિંગ પોજીશનઃ આ એક એવી પોજીશન છે કે  જેમાં મેલ પાર્ટનર ફિમેલ પાર્ટનરની પીઠને લપેટાઇને સુઇ જાય છે. આ પોજીશન દર્શાવે છે કે તમે તમારા પાર્ટનર સાથે કંફર્ટેબલ છો અને તમારા બંનેની વચ્ચે રોમેન્ટિંક સંબંધ છે.

પેટ્સલ પોજીશનઃ આ પોજીશનમાં મેલ પાર્ટનર ફિલેમલ પાર્ટનરે ભૂજાઓમાં લપેટેની સુઇ જાય છે. સુવાની આ રીત સામાન્ય રીતે નવા લગ્ન કરેલા જોડા અપનાવે છે. પરંતુ લગ્નના અનેક વર્ષો પછી પણ જો આજ રીતે સુતા હોવ તો પોતાની જાતને લક્કી માનો.

શિંગલ્સ પોજીશનઃ આ પોજીશનમાં ફીમેલ પાર્ટનર મેલ પાર્ટનરના ખભા પર માથુ રાખીને સુવે છે. આ એ બાબતનો વિશ્વાસ આપે છે કે તમને તમારા પાર્ટનર પર ખૂબ જ ભરોસો છે અને તે તમને ખૂબ જ પ્રેમ કરે છે.

એકબીજાથી વિપરીત સુકડાઇને સુઇ જવુઃ આ પોજીશન એ બાબત દર્શાવે છે કે બંને પાર્ટનર આત્મનિર્ભર છે. તે બીજાના પર્સનલ સ્પેશનો ખ્યાલ રાખે છે. આ એ વાતનો પણ ઇશારો કરે છે કે બંને એકબીજા પ્રત્યે આકર્ષિત છે અને પોતાના સંબંધોને સુરક્ષિત માને છે.

રોલિંગ બેક પોજીશનઃ આ પોજીશનમાં બંને પાર્ટનર એક બીજાથી દૂર ઉધા સુવે છે. તેનો મતલ એ નથી કે બંને વચ્ચે પ્રેમ નથી. જ્યારે કોઇ પાર્ટનર કામને કારણે થાકે છે અને ફિઝિકલી રિલેશન નથી રાખવા માંગતા તે આ રીતની પોજીશનમાં સુવે છે.

http://sambhaavnews.com/

You might also like