નસકોરાંના અવાજથી પરેશાન છો? તો આવી ગયા છે આ સ્માર્ટ બેડ, વાંચો આગળ

વોશિંગ્ટન: અમેરિકાની એક કંપનીએ એક સ્માર્ટ બેડ બનાવ્યો છે જે તમારા નસકોરાં રાકવા અને સારી ઊંઘ માટે મહત્ત્મ આરામદાયક સ્થિતિ માટે પોતાને એડજસ્ટ કરી શકે છે. લાસ વેગાસમાં સીઈએસ વેપાર શોમાં સ્લીપ નંબરે આ સ્માર્ટ બેડનું પ્રદર્શન કર્યું હતું. તે આપોઆપ પોતાને એડજસ્ટ કરી લે છે.

download
જેનાથી બંનેને સંપૂર્ણ રીતે આરામથી ઊંઘવામાં મદદ મળશે. અમેરિકા આધારિત કંપની સેલેક્ટ કંફર્ટના સીઈઓ શેલી ઇબાચે આ સ્લીપ નંબર ગાદલું રજૂ કર્યું છે. તેમણે કહ્યું છે કે આજે અમે આ બેડને રજૂ કરતા ખૂબ ઉત્સાહી છીએ. આ એ વસ્તુઓને નવી પરિભાષા આપશે જે લોકો પોતાના ગાદલાથી શું ચાહે છે. બેડની અંદર બે એર ચેમ્બર છે જેના દ્વારા તે પોતાને એડજસ્ટ કરે છે.

You might also like