જ્યારે Big Bossની એક્સ કન્ટેસ્ટેંટે ફોટોશૂટ માટે ઉતાર્યા કપડા

મુંબઇ : રિયાલિટી શો બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ ગીજેલ ઠકરાલે પોતાનાં હાલનાં જ ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનું સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યું છે. તેનું આ ફોટોશૂટ જાણીતા ફોટોગ્રાફર હેમાંગ શાહે ક્લિક કર્યા છે.

5
(ગીઝલ ઠકરારનું બોલ્ડ ફોટોશુટ)

નોંધનીય છે કે ગીઝેલે બિગ બોસ -9ની સિઝનમાં વાઇલ્ડ લાઇફ કંટેસ્ટેંટ એન્ટ્રી લીધી હતી. તે ફેમસ કિંગફિશર કેલેન્ડરમાં પણ આવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે શ્રીગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલી ગીઝેલને ઇન્ડિયાની કિમ કાર્દિશિયા તરીકે ઓળખવામાં આવે છે.

2
(ગીઝલ મુળ રાજસ્થાનનાં ગંગાનગરની છે.)

3
(ફોટોશુટ જાણીતા ફોટોગ્રાફર હેમાંગ શાહે કર્યું હતું.)

4
(મોડેલે તસ્વીર પોતાનાં ઇન્સ્ટાપર મુકી હતી.)

girl
(ગીઝેલ ભારતની કિમકાર્દિશિયન તરીકે ઓળખાય છે)

You might also like