ગાયક-ગીતકાર જોન લેનનના વાળનો ટુકડો ૨૪ લાખમાં વેચાયો

૧૯૮૦માં માત્ર ૪૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા બ્રિટનના પ્રખ્યાત બીટલ બેન્ડના સીંગર અને ગીતકાર જોન લેનનના વાળનો એક ટુકડો હેરિટેજની હરાજીના તોતિંગ રકમે વેચાયો છે. ૫૦ વર્ષ પહેલા જોનના વાળ પ્રિન્ટ કરતી વખતે એક જર્મન હેર ડ્રેસરે કાપેલો માત્ર ૪૦ ઇંચનો ટુકડો ૩૫ હજાર ડોલર એટલે કે લગભગ ૨૪ લાખમાં વેચાયો છે.

You might also like