પેટમાં છોકરો કે છોકરી કેવી રીતે જાણશો?

શું તમે પણ છોકરો આવે એવી આશા લગાવીને બેઠા છો? જો હા હોય તો તમે અલગ પ્રકારના લક્ષણ મહેસૂસ કરશો. આમ તો ભારતમાં ભ્રૂણની તપાસ કરાવવી ગેરકાયદે છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક એવા લક્ષણ જોવા મળે છે, જેનાથી તમે સરળતાથી જાણી શકો છો પેટમાં છોકરો છે કે છોકરી, જો તમારે પણ જાણવું છે અને રાહ જોવી મુશ્કેલ છે તો જાણો તમારા ઘરે છોકરો આવશે કે છોકરી.

આ લક્ષણથી જાણો પેટમાં છોકરો છે

1. ઊબકા આવવા
કેટલીક માતાઓ માને છે કે જ્યારે પેટમાં છોકરીહોય છે, તો ઉલ્ટી થવાનો જરા પણ અહેસાસ થતો નથી. પણ જો પેટમાં છોકરો છે, તો તમને ખઊભ જ ઉલ્ટીઓ થવાની છે તેવી તૈયારીઓ રાખજો. સવારે ઊઠીને ઊબકા જેવું મહેસૂસ થવું આમાં સામાન્ય વાત હોય છે.

2. પેટ વધારે નિકળવું
જો પેટમાં છોકરા હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન એ સ્પષ્ટ ખબર પડે છે. કારણ કે એમાં છોકરીઓની સરખામણીમાં પેટ વધારે નિકળે છે. એ ઉપરાંત શરીર પર ક્યાંય પણ ચરબી જોવા મળશે નહીં, પરંતુ પેટ નિકળેલું હશે.

3. વજન વધશે નહીં
જે રીતે છોકરીનું પેટમાં હોવાથી વજન વધે છે, જો કે છોકરાના પેટમાં હોવાથી શરીર પર ચરબી જરાય પણ જોવા મળતી નથી. નહીં તમારો ફેસ ચમકશે અને ગાલ પણ ગુલાબી લાગશે નહીં.

4.ખાટ્ટું ખાવાનું મન
ગર્ભાવસ્થા દરમિયાન અલગ અલગ ખાવાની ઇચ્છા થાય છે. પેટમાં જો છોકરી હોય તો ગળ્યું ખાવાનું અને છોકરો જો પેટમાં હોય તો ખાટ્ટું ખાવાનું મન થાય છે. બાળકને જે રીતના પોષક તત્વોની જરૂર હોય છે, માં ને એ જ ખાવાનું મન કરે છે.

You might also like