ટ્વીટર પર આલિયા કેઆરકેનો શિકાર બની, સિદ્ધાર્થ સાથે ઘમાસાણ થયું

કમાલ રશિદ ખાન (કેઆરકે)નો સામનો કરનારોએની લાઇનમાં હવે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના નામનો પણ સમાવેશ થઇ ગયો છે. એક કાર્યક્રમ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટએ તાજેતરમાં વોગ પત્રિકાનું લોકાર્પણ કર્યું હતું, જેના કવર પેજ પર આલિયા અને સિદ્ધાર્થની વચ્ચે વિયર્ડ જોવા મળ્યા હતાં
આ કવર પેજ જોઇને કેઆરકેએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં કેઆરકે આલિયાને નાની છોકરી કહી દીધું હતું. આ વાત પર સિદ્ધાર્થેએ વાંધો ઉઠાવતા ચુપ રહેવા જણાવ્યું હતું. સિદ્ધાર્થે ટ્વીટ કર્યું તે શ્રીમાન, તમને ચુપ રહેવાનું કહેવામાં બહુ મુશ્કેલી પડી પરંતુ તમે સતત ટ્વીટ કરતાં રહ્યા

You might also like