મર્દાનગી માટે ખતરો છે વધાર પડતી હળદરનું સેવન

હળદર દરેક ઘરમાં જોવા મળે છે. ઘણી બિમારીઓ માટે તોમો ઉપયોગ કરવો ઘણો સારો બને છે. શરીરમાં ક્યાંય વાગ્યું હોય તો તેને ઠીક કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે હળદપની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ છે.

ગર્ભવસ્થામાં હળદરનું સેવન જોખમકારક સાબિત થઇ શકે છે. ડોક્ટર્સ એવી સલાહ આપે છે કે ગર્ભાવસ્થામાં તમે હળદરનું સેવન કરશો નહીં.

હળદરમાં કરક્યૂમિન નામનું એક કેમિકલ હોય છે. આ શરીરમાં શુગર લેવલને ઓછું કરી દે છે એટલા માટે ડાયાબિટીસના રોગિઓએ હળદરનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ.

હળદર પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તરને ઓછું કરી શકે છે. પુરુષને બાળક લાવવાની ઇચ્છા હોય તો તેને હળદરનું સેવન કરવું જોઇએ નહીં.

હળદર લોહીને ગંઠાવવા દેતું નથી. જે લોકોના શરીરમાં લોહી આગળ વધતું નથી તેને હળદરના ઉપયોગથી બચવું જોઇએ.

જે લોકો લીવરની સમસ્યાથી પીડિત થાય તેમણે પણ હળદરથી દૂર રહેવું જોઇએ. તેનાથી તેમણે અપચો અને કમળા જેવા રોગ થઇ શકે છે.

You might also like