એક વખત જાણી લો Side Effects, નહીં લગાવો ક્યારે પણ લિપસ્ટિક

લિપસ્ટિક વગર મહિલાઓનો મેકઅપ અધુરો લાગે છે. અન્ય બ્યુટી પ્રોડક્ટ કરતા લિપસ્ટિકનું મહત્વ મહિલાઓ માટે વધારે હોય છે. કારણકે તેના વગર મેકઅપને ફિનિશિંગ ટચ નથી મળતો. કેટલીક મહિલાઓ ભલે અન્ય મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ ન કરતી હોય પરંતુ લિપસ્ટિક તો ચોક્કસથી લગાવતી જ હશે. પરંતુ જો તમે લિપસ્ટિકના સાઇડ ઇફેક્ટ જાણી જશો તો ક્યારે પણ તેને લગાવવાનું પસંદ નહીં કરો.

કિડની ફેલઃ લિપસ્ટિકમાં સીસુ, કેડમિયમ, મેગ્નીશિયમ, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખતરનાક બિમારીઓને નોતરે છે. તે શરીરના અંદરના અંગોને નુકશાન પહોંચાડે છે. તેમાં ખાસ્સી માત્રામાં કેડમિયમ હોય છે. જે પેટનું ટ્યુમર અને કીડની ફેલ કરી શકે છે.

કેન્સરનું જોખમઃ લિપસ્ટિકમાં સીસાનો ઉપયોગ ખૂબ જ થાય છે. જે કેન્સર જેવી જીવલેણ બિમારીને નોતરે છે. તેનાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વથી જાય છે. સાથે જ તે શરીરમાં જઇને રોગપ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે.

પેટનું અલ્સર અને લકવાઃ લિપસ્ટિકમાં વધારે માત્રમાં એલ્યુમિનિયમ સ્વાસ્થ્યને નુકશાન કરતા છે. હોઠની સુંદરતા વધારતું આ કોસ્મેટિક હોઠ દ્વારા પેટમાં જઇને પેટનું અલસર અને લકવા જેવી બિમારીઓ નોતરે છે.

ત્વચા માટે હાનિકારકઃ લિપસ્ટિકમાં વાપવામાં આવતા અન્ય કેમિકલ્સ તમારી સેન્સિટિવ સ્કિનને નુકશાન પહોંચાડે છે. તેનાથી ત્વચા અને આંખોમાં બળતરા, એલર્જી, શરીરમાં સોજો અને ગળામાં ખીચખીચ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

http://sambhaavnews.com/

You might also like