Categories: Gujarat

જલારામ બાપાના પ્રપાૈત્ર પૂજ્ય જયસુખરામ બાપાની અાજે અંતિમ વિધિ

અમદાવાદ: રાજકોટ નજીક અાવેલા પ્રખ્યાત વીરપુર જલારામ જગ્યાના સંત જલારામ બાપાના પ્રપાૈત્ર પૂજ્ય જયસુખરામ બાપાનું શનિવારે અવસાન થયું હતું. તેમના નશ્વર દેહને બે દિવસ સુધી અંતિમ દર્શન માટે મંદિરના પટાંગણમાં રાખવામાં અાવ્યો હતો. અાજે ભક્તજનોની હજારોની સંખ્યાની ઉપસ્થિતિ વચ્ચે તેમની અંતિમ વિધિ થઈ હતી.

વીરપુરની જલારામ જગ્યાના સંત જલારામ બાપાના પ્રપાૈત્ર પૂજ્ય જયસુખરામ બાપાનું ગત શનિવારે વીરપુર ખાતે જ દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં હજારોની સંખ્યામાં ભાવિકો વીરપુર પહોંચી ગયા હતા. વીરપુર ગામના વેપારીઓએ સદ્ગતના માનમાં સતત બે દિવસ સુધી પોતાના ધંધા-રોજગાર બંધ પાળ્યો હતો.

અાજે સવારે જયસુખરામ બાપાની અંતિમવિધિ રાખવામાં અાવી હતી અંતિમવિધિમાં પ્રખરામાયણી સંતશ્રી મોરારી બાપુ, ગોંડલના હરીચરણ બાપુ અને એઅાઈસીસીના પ્રવક્તા તથા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ સહિત ગુજરાતભરના હજારો લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.

Navin Sharma

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

20 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

20 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

20 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

20 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

20 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

21 hours ago