રાતે underwear પહેરીને સૂવું આટલું નુકસાનકારક?

કેટલાક લોકો પાયજામો પહેરીને સૂવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો શાર્ટ્સ અને ટીશર્ટ્સમાં સૂવે છે જ્યારે કેટલાક લોકો એવા છે જે બધા કપડાં ઉતારીને પથારી પર જાય છે. હવે પ્રશ્ન ઉઠે છે કે રાતે અંડરવેર પહેરીને સૂવું સ્વાસ્થ્ય માટે સાચું છે કે ખોટું?

મોટાભાગના લોકો ઠંડીમાં જીન્સ અને ગરમીમાં અંડરવેર પહેરીને સૂવે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે જો તમે અંજરવેર પહેરીને સૂવો છો તો તમારે સ્વાસ્થ્યથી જેડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે કપડાં વગર સૂવું વધારે સારું છે. એક્સપર્ટનું કહેવું છે કે આ અંગોને રાતે કપડાંથી રાહત આપવી જોઇએ. એનાથી ઇન્ફેક્શનથી બચી શકાય છે.

આ પ્રકારે પરસેવા વાળી બોડીમાં બેક્ટેરિયાને ફૂલવાનો ચાન્સ મળે છે. ખાસકરીને એ અંગોમાં જે હંમેશા કપડાંથી ઢંકાયેલો રહે છે.

એક એક્સપર્ટએ જણાવ્યું છે કે જો તમે હંમેશા કવર કરીને રાખો છો તો પરસેવો સૂકાતો નથી. હંમેશા ભેજવાળું જ રહે છે અને એનાથી બેક્ટેરિયા ફૂલે એનો ચાન્સ મળે છે. ભેજના લીધે યીસ્ટ પણ બને છે. એનાથી ગુસ્સો અને સ્કીન ઇન્ફેક્શનની આશંકા પણ બનેલી રહે છે. મહિલાઓમાં આ સમસ્યા વધારે ગંભીર થઇ જાય છે. એની સ્પષ્ટ અસર એમના પીરિયડ્સ પર પડે છે.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર જે રાતે ન્યૂડ થઇને સૂઇ ના શકતાં હોય તો ઢીલા કોટન કપડાં પહેરવા જોઇએ. પુરુષોને પલંગમાં જતા સમયે અંજરવેર પહેરવા અથવા ના પહેરવાથી વધારે ફરક પડતો નથી. એમને હાલમાં જ એક સર્વે મેળવ્યો કે પુરુષોની પ્રજનન ક્ષમતા પર પણ એની વધારે અસર પડતી નથી. જો કે આ પહેલા થયેલા રિસર્ચમાં લોકોના અલગ અલગ મંતવ્ય સામે આવ્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે ટાઇટ અને લૂઝ અંડરવેર પહેરવાથી ફરક પડે છે.

મેડિકલ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ન્યૂડ થઇને સૂવાનો એક એ પણ ફાયદો છે કે એનાથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઇન્ટીમેસી વધે છે.

home

You might also like