માત્ર 24 કલાકની ઓફર: 79 રૂપિયામાં મળી રહી છે આટલી બધી પ્રોડક્ટ્સ

ઇ-કોમર્સ વેબસાઇટ શોપક્લૂઝ પર Sunday Flea Market Sale શરૂ થઇ ગયો છે. જેમાં પ્રોડક્ટની સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર 69 રૂપિયા છે. તો 79 રૂપિયામાં ઘણા ઉપયોગી ગેજેટ્સ ખરીદી શકાય છે. એમાં સિમ એડોપ્ટર, આઇફોન બેક કવરથી લઇને યૂનિવર્સલ ચાર્જર અને OTG કેબલ અને એડોપ્ટરનો પણ સમાવેશ થાય છે. આ દરેક પ્રોડક્ટ્સ પર આ વેબસાઇટ 84% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Airtel પેમેન્ટ્સ બેંકથી પેમેન્ટ કરવા પર ફ્લેટ 10% કેશબેક અથવા મેક્સિમમ 150 રૂપિયા સુધીની કેશબેક મળશે.

Vodafone m-pesa પરથી પેમેન્ટ કરવા પર 5% કેશબેક અથવા મેક્સિમમ 150 રૂપિયા સુધીની કેશબેક મળશે.

FreeCharge થી પેમેન્ટ કરવા પર 15% કેશબેક અથવા મેક્સિમમ 75 રૂપિયાની કેશબેક મળશે.

​MobiKwikથી પેમેન્ટ કરવા પર 15% સુધી કેશબેક અથવા 200 રૂપિયા સુધીની કેશબેક મળશે.

You might also like